સોમવારથી અબડાસા તાલુકાના મોટી સિંધોડી નગરે નુતન જિનાલયની ભાગ્યોદયકારી પ્રભુ પ્રતિષ્ઠા પંચાન્હિકા જિનગુણ કલ્યાણોત્સવ અચલગચ્છાધિપતિની પાવન નિશ્રામાં ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.

  માંડવી તા. ૨૪/૦૨ અબડાસા તાલુકાના મોટી સિંધોડી નગરે નુતન જિનાલયની ભાગ્યોદયકારી પ્રભુ પ્રતિષ્ઠા પંચાન્હિકા જિનગુણ…

લોકપ્રિય અધિકારી ક્યારેય કડક ના હોઈ શકે અને કડક અધિકારી ક્યારેય લોકપ્રિય ના હોઈ શકે તે ખોટું હોઈ શકે

કોઈ સરકારી અધિકારી નિવૃત થાય અને તેમને લાગણીસભર શુભેચ્છા પાઠવવા ઘણા લોકો ઉમટે તેવું ભાગ્યે જ…

માંડવીની ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલયમાં સોલાર રૂફટોપનો અર્પણ કાર્યક્રમ યોજાયો

માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સોલર રૂફટોપ અર્પણ : બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો પરીક્ષા પે ચર્ચા…

દેશ ના આમ નાગરિકો (દર્દીઓ) ના આરોગ્ય સાથે ચેડા કરી નાણા ઓકતી ખાનગી હોસ્પિટલો વિરુદ્ધ કડકડ કાયદો બનાવવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની માંગ, કોર્પોરેટ હોસ્પિટલો એ સેવાના માધ્યમને પૈસા પડાવવાનું હથિયાર બનાવ્યું.

અંજાર, તા.૧૯/૦૨/૨૦૨૪, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ભારત દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, દેશના આરોગ્યમંત્રી…

કચ્છની મુલાકાતે આવેલા ગુજરાત વિદ્યાપીઠ ના નિયામક ઉષાબેન ઉપાધ્યાય નું સન્માન કરાયું

ભુજ: કચ્છમાં 1952 થી આદિમ સુધી ચાલતા હિન્દી પ્રચારક સમિતિ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે ત્યારે…

ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત પ્રાથમિક શિક્ષકોની ચાણક્ય કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોડકી ટીમ ચેમ્પિયન

માંડવી તા. ૧૪ ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા શિક્ષકો માટે મિરઝાપરના ગોકુલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે…

માંડવીનું ગૌરવ વધારતા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ડૉ. ચંદ્રકાંતભાઈ ચોથાણી.

  મસ્કત-ઓમાન ના વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીને “વિશ્વમાનવી ગુજરાતી સન્માન” એવોર્ડ એનાયત થયો.…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત મદિના નગર(અંજાર) મધ્યે-૫૬ મો સીવણ ક્લાસ (સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો) પૂર્ણ થતાં ૨૦ તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા.

અંજાર, તા. ૧૫/૦૨/૨૦૨૪, ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ સંચાલિત મદિના નગર (અંજાર) મધ્યે સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર(સીવણ તાલીમ…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ માં ગુજરાત પ્રદેશ માં વરણીઓ કરાઈ..

અંજાર-કચ્છ, તા. ૧૨/૦૨/૨૦૨૪, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત…

મુન્દ્રા ની જન સેવા ના માધ્યમ થી અદાણી ફાઉન્ડેશન અને અદાણી પબ્લિક સ્કૂલ ના સહયોગ થી 50.000 જેટલા જૂના કપડાં. રમકડાં તેમજ જીવન જરૂરી વસ્તુ નું વિતરણ કરાયુ.

મુન્દ્રા ની જન સેવા દ્વારા જૂના કપડાં. રમકડાં તેમજ જીવન વપરાશ ની વિવિધ વસ્તુઓ નું દાતા…