ભુજ: કચ્છમાં 1952 થી આદિમ સુધી ચાલતા હિન્દી પ્રચારક સમિતિ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે ત્યારે આજરોજ ગુજરાત વિદ્યાપીઠ હિન્દીના પ્રથમ નિયામક તેમજ ગુજરાત હિન્દી હિન્દુસ્તાની પ્રચાર કવિ વાર્તાકાર સમિતિ અમદાવાદ તેમજ ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય શ્રીમતી લક્ષ્મીબેન ડોબરીયા કવિચિત્રી રાજકોટ અને શ્રીમતી ગોપાલીબેન બુચ કવિચિત્રકાર તેમની સાથે ભાર્ગવી બેન પંડ્યા કવિચિત્રી અમદાવાદ દ્વારા કચ્છની મુલાકાતે આવતા તેમનું ભુજ શહેર ખાતે આવેલ હિન્દી પ્રચાર સમિતિના 1982 થી સંચાલન કરતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકર ભાઈ અંતાણી, ના માર્ગદર્શન અને સંચાલન હેઠળ અને જવાનીકાબેન પાઠક દ્વારા તેઓનું શબ્દોથી તેમજ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છમાં 1952 થી આજદિન સુધી ચાલતા હિન્દી પ્રચાર સમિતિ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે ત્યારે 1952 થી કામ કરનાર સ્વ. પ્રભુલાલભાઈ ધોળકિયા, સ્વ પ્રસન્નરાય ભાઈ હાથી સ્વ હસેન્દુ ભાઇ છાયા તેમજ પ્રચારક સારાભાઈ અંતાણી( કોર્ટ) નટવરલાલભાઈ અંતાણી( વાંકી ખાવડા) શશીકાંતભાઈ ધોળકિયા (મુન્દ્રા) નરેન્દ્ર ભાઈ અંજારિયા ગુંદાલા રાજકોટ અને ઉષા કાંતભાઈ માકડ સહિતના વિગેરે કચ્છમાં હિન્દીનો પાયો નાખનાર ની વંદના કરેલ હતી તેમજ હિન્દી પ્રચાર કચ્છના સરહદી વિસ્તાર સુધી પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે આ પ્રસંગે ભુજ નાગર જ્ઞાતિના પ્રમુખ શ્રી અતુલભાઇ મહેતા અવિનાશભાઈ વૈધ હિમાંશુભાઈ અંતાણી આશાબેન સ્વાદીયા શીલાબેન સોમપુરા પુષ્પાબેન સોલંકી ભુજ શહેર હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ વારીસ પટણી ધર્મેન્દ્રભાઈ જે ડુડીયા કનૈયાલાલ એચ અબોટી કલ્પનાબેન વોરા નીલ્પાબેન જોશી દિલીપભાઈ આચાર્ય હરેશભાઈ વ્યાસ કામિનીબેન પી માકડ હાજર રહ્યા હતા જ્યારે આભાર વિધિ હસમુખભાઈ વોરા એ કરી હતી તેમજ સન્માન બદલ ડો ઉષાબેન ઉપાધ્યાય સૌનો આભાર માન્યો હતો અને કચ્છમાં ગાંધી પ્રચાર પરીક્ષા તેમજ ગીતા પરીક્ષાઓ ને બિરલાવી હતી જ્યારે ગોપાલીબેન બુચ દ્વારા કાવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ 1952 થી હિન્દી કેન્દ્ર અને તેમના પ્રચાર પ્રસાદને યાદ કરી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ડો સત્યપ્રસાદ સ્વામીએ શુભેચ્છાઓ પાઠવી હતી તેવું જયશ્રીબેન હાથીની એક યાદીમાં જણાવ્યું છે
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા