અંજાર-કચ્છ, તા. ૧૨/૦૨/૨૦૨૪, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત કરવા બન્ની વિસ્તારના અગ્રણી,વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા,સામાજિક સેવાકીય આગેવાન રાયશીપોત્રા મુશાભાઈ જુમાભાઈ ની વરણી ગુજરાત પ્રદેશ મંત્રી પદે કરવામાં આવી છે. તેમજ જાણીતા ધારાશાસ્ત્રી, સામાજિક સેવાકીય ક્ષેત્રે આગળ રેહેતા થેબા હાજીખાન હાજી શેરમોહમદ ની વરણી પાટણ જીલ્લા પ્રમુખ પદે કરવામાં આવી છે.
આ વરણી ને ઇત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા, સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, તેમજ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ઇનામુલહક્ક ઈરાકી, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છ ના પ્રમુખ સૈયદ હૈદરશા પીર, ગુજરાત પ્રદેશ મહામંત્રી અનવરશા સૈયદ, યુવા સમિતિના પ્રમુખ હાજી સુલતાનભાઈ માંજોઠી, આરોગ્ય સમિતિના પ્રમુખ સૈયદ હબીબશા, સંસ્થાના ટ્રસ્ટી હાજી નુરમામદભાઈ રાયમા, યુસુફભાઈ સંઘાર, નાસીરખાન પઠાણ, શાહનાવાઝભાઈ શેખ, સાદીકભાઇ રાયમા,અબ્દુલરસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, નજીબભાઈ અબ્બાસી, રફીકભાઈ બારા, મૌલાના અબુદુજાના, મહેબુબભાઈ ભીમાણી, ઈદ્રીશભાઈ વોરા તેમજ સંસ્થા ના હોદેદારો હાજી દાઉદભાઈ બોલીયા, મોહમ્મદઅલી કાદરી, બદરુદીન હાલાણી, અકરમભાઈ કુરેશી, હાજી અ.રઝાકભાઈ ખત્રી, રફીકભાઈ તુર્ક,તારમામદભાઈ તુર્ક,ખાલીદાબેન પઠાણ,આઈશુબેન સમા,સલમાબેન ગંઢ,સહેનાઝબેન શેખ, રાજીયાબેન રાઉમાં,જમીલાબેન વજીર,સબીર ભાઈ કુરેશી ,હાજી નુરમામદ મંધરા, હાજી ઈસ્માઈલભાઈ મંધરા, હનીફભાઈ મેમણ, અબ્દુલભાઈ આગરીયા, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ કુંભાર, સુલતાનભાઇ આગરીયા, અશરફભાઈ તુર્ક, ઈમ્તિયાઝભાઈ મોયડા, સીરાજભાઈ મલેક, ઓસમાણભાઈ આગરીયા, ઉમરભાઈ ખત્રી, ઈરફાનભાઈ તુર્ક, અશરફભાઈ કલર, મહેમુદભાઈ સુમરા,વૈયલભાઈ નોડે, યુનુસભાઈ પિંજારા, રમઝાનભાઈ બાયડ, ઇકબાલભાઈ દેદા, ફકીરમામદભાઈ રાયસી, હયાતભાઈ નોડે, મૌલાના સાલેમામદ દરાડ, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, સફીરભાઈ સુમરા, રમઝાનભાઈ રાઉમા, લતીફભાઈ ખલીફા, અબરારભાઈ સમા, ઉમરભાઈ જીયેજા, શબ્બીરભાઈ કુંભાર, ભીખાભાઈ ખલીફા, હાજી આદમભાઈ ખલીફા, સબ્બીરભાઈ બાયડ, સંસ્થા સમસ્ત પરિવારે મુબારકબાદ પાઠવી હતી. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા