જેમાં સૌ પ્રથમ અખિલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ જનાબ સાલેમામદ ભાઇ પઢીયાર દ્વારા આવેલા સર્વે ભાઇઓ અને આગેવાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા સમાજમાં એજ્યુકેશન મુદ્દે વ્યાપ વધારવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ જુસબ ભાઇ ટાંક સાહેબ (પ્રિન્સીપાલ મુસ્લિમ એજ્યુકેશન & વેલફેર સોસાયટી) દ્વારા મિયાણા ગરાસિયા સમાજને અભિનંદન સાથે તેમણે આ પ્રોગ્રામ ને બિરદાવ્યો હતો. તથા તેમણે મુસ્લિમ સમાજ માં એજ્યુકેશન સિસ્ટમ સુધારવા અને તેમના ઉપર આગળ આવવા વિચારો રજુ કર્યા હતા.
ત્યારબાદ જનાબ અબ્દુલ ભાઈ રાયમા (પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ) આપણે મુસ્લિમ સમાજ માં શિક્ષણ ક્ષેત્રે સમાજમાં જાગૃતિ તથા નૈતિકતાના ધોરણે વિધાર્થીઓ ના વાલીઓને મહેનત કરવી જોઈએ. સમાજમાં અત્યંત સારી ટકાવારી સાથે આગળ વધવું જોઈએ તથા સાથે દિની તાલીમ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શિક્ષણ એક એવી જરૂરત છે ફક્ત સમાજ જ નહીં પણ કુટુંબ અને પરિવાર માં પોતાનો કિંમતી સમય આપીને સમાજને મદદરૂપ થઈ રહ્યા છે. તેમણે પણ સમાજના આ પ્રોગ્રામ ને બિરદાવ્યો હતો. ત્યારબાદ જનાબ અલીમામદ ભાઇ જત (પ્રમુખ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ) તેમના વક્તવ્યમાં અખિલ કચ્છ ગરાસિયા મિયાણા સમાજ માં શિક્ષણ કાર્ય માટે ખુબ જ જોરદાર અને અત્યંત જરૂરી માર્ગદર્શન હેઠળ સમાજમાં શિક્ષણ જાગૃતિ લાવવા માટે તેમણે આગેવાનોની કામગીરી બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજ જાગૃતિ તરફ આગળ વધી રહ્યું છે. આ ઝડપી અને સોશિયલ મીડિયા યુગમાં શિક્ષણ હંમેશા સમાજમાં એક વ્યવસાય લક્ષી હોવું જોઈએ. ત્યારબાદ બાળકો ને સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ સમાજમાં પ્રથમ નંબરે આવીને તેમનો સન્માન કરવામાં આવ્યું છે.
તેમનાં વક્તવ્યમાં સમાજમાં દરેક વિધાર્થી એ પોતાના બળે આગળ આવવું જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ ધારે તો બધું કરી શકે છે. તેમણે અભિનંદન સાથે સમાજના આ કાર્યક્રમ ને બિરદાવ્યો હતો. જનાબ રફિક ભાઇ મારા દ્વારા પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઇપણ સમાજ હંમેશા શિક્ષણ થી જ આગળ વધે છે તથા સમાજમાં જાગૃતિ લાવવા માટે શિક્ષણ જરૂરી છે. ત્યારબાદ જનાબ સૈયદ અશરફ શા બાવા દ્વારા પણ સમાજના આ કાર્યક્રમ ને બિરદાવી અને શિક્ષણ તથા દ્દિની તાલીમ ઉપર પણ ભાર મૂક્યો હતો. જેમાં અખિલ કચ્છ ગરાસિયા મિયાણા સમાજ ના પ્રમુખ જનાબ સાલેમામદ ભાઇ પઢીયાર તથા એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ જનાબ ઇદ્રિસ ભાઇ હાજી સિધીક ભાઇ ત્રાયા દ્વારા કુરેશી રૂહાન નું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વરોધ શાકિર લુકમાન નું સન્માન કરવામાં આવ્યું હતું.
અબડા ફૈઝાના ફકિરમામાદ નું સન્માન હાજી સિકંદર ભાઇ બાફણ તથા વહાબ ભાઇ ભચુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
હોડા હુરીયા બાનું નું સન્માન જનાબ અલીમામદ ભાઇ જત તથા ઇસ્માઇલ સાહેબ સોનેજી દ્વારા કરવામાં આવ્યું હતું.
સના ઝૈમ રફિક.
તેમનું સન્માન જુસબ ભાઇ ટાંક સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
બાફણ શફા બાનું સિકંદર ભાઈ.
તેમનું સન્માન રફિક ભાઇ મારા દ્વારા કરવામાં આવ્યું હતું. નોતિયાર તાહિરા બાનું સુલેમાન નું સન્માન જનાબ અશરફ શા બાવા સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું.
કેર અમન અયુબ તેમનું સન્માન જનાબ મામાદ ભાઇ જુગ જત દ્વારા કરવામાં આવ્યું હતું.
પારા માહિયા બશીર મજીદ.
તેમનું સન્માન મહંમદ ભાઇ જુણેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
મોખા અઝહર અબ્દુલ.
તેમનું સન્માન હાજી અબ્દ્રેમાન ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
મકવાણા આફતાબ મુબારક નું સન્માન હાજી જાનમામદ ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. નાગીયા હવાબાઈ રમજાન તેમનું સન્માન અલીમામદ ભાઇ જત તથા યૂસુફ શા બાવા સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું.
સિરાચ મહંમદ સીધીક ઓસમાણ તેમનું સન્માન રમજાન ભાઇ સુમરા તથા ઓસમાણ ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. મોખા અનસ મામદ તેમનું સન્માન હાજી લતીફ ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
મહંમદ નાશીર હુસૈન તેમનું સન્માન અલ્તાફ ભાઇ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્રાયા ઇસ્માઇલ નું સન્માન વશીમ ભાઇ સોઢા એ કર્યું હતું. મકવાણા મહેબૂબ ઉમર તેમનું સન્માન ઇશાક ભાઈ કોરેજા કર્યું હતું.
અબડા મુસ્કાન મુસ્તાક ભાઈ તેમનું સન્માન હનીફ ભાઇ ચાવડા એ કર્યું હતું.
ધોરણ 12.
ત્રાયા મુસ્કાન મુશા નું અલીમામદ ભાઇ જત તથા યૂસુફ ભાઇ ટાંક સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
નોતિયાર અમન અનવર નું સન્માન ફકિરમામાદ ભાઈ અબડા તથા સત્તાર ભાઈ નોતિયાર દ્વારા કરવામાં આવ્યું હતું.
લાડક આતિકા બાનું હુસૈન
તેમનું સન્માન જુસબ ભચુ ભાઇ બાફણ તથા ઇસ્માઇલ સાહેબ સોનેજી દ્વારા કરવામાં આવ્યું હતું.
મણકા કાશ્મીરા બાનું કરીમ તેમનું સન્માન સુલેમાન ભાઈ કેવર તથા મહંમદ ભાઇ જુગ જત દ્વારા કરવામાં આવ્યું હતું.
કેર અયાન અયુબ તેમનું સન્માન મામાદ ભાઇ વિરા તથા લતીફ હાજી ગગડા દ્વારા કરવામાં આવ્યું હતું.
બુટા અલ્તાફ બિલાલ તેમનું સન્માન કાસમ સાહેબ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું.
નોતિયાર અલ્ફાના બાનું આદમ તેમનું સન્માન અલીમામદ ભાઇ જત તથા વહાબ ભાઇ ભચુ દ્વારા કરવામાં આવ્યું હતું.
કેર નશીબ મુસ્તફા નું સન્માન મજીદ ભાઈ કેર દ્વારા કરવામાં આવ્યું હતું.
સાડ હલીમા બાઇ અબ્દ્રેમાન તેમનું લાડક સદામ તથા જાફર ભાઇ કેવર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રાયા શબિર અવેશ તેમનું સન્માન ઉમર ભાઈ અબડા તથા તાહિર ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.
કેર રશીદા બાઇ નું સન્માન કરવામાં આવ્યું હતું.
ચાવડા નાજિમ અબ્દુલ ભાઈ તેમનું સન્માન આદમ ભાઈ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું.
સાહિસ્તા હુશેન ભાઇ મથડા તેમનું સન્માન સૈયદ અશરફ શા બાવા તથા અલીમામદ ભાઇ જત દ્વારા કરવામાં આવ્યું હતું.
મણકા સાબેરા બાનું હનીફ નું સન્માન મહંમદ ભાઇ ત્રાયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આફતાબ નું સન્માન આફતાબ ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
મદની ફઝલુ રહેમાન યાકુબ તેમનું સન્માન શબીર ભાઇ હોડા, ઇદ્રિસ ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાજિદ મુશા કેર.
તેમનું સન્માન સોઢા મામદ ભાઈ તલાટી તથા સોઢા ઇકબાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગગડા શોફિયા બાનું લતીફ તેમનું સન્માન અલીમામદ ભાઇ જત તથા રફિક ભાઇ મારા તથા આદમ ભાઈ પઢિયાર અને યુસુફ ભાઇ ભચુ દ્વારા કરવામાં આવ્યું હતું. વિરા મહેઝાબિન અબ્દુલ નું સન્માન મહંમદ ઇદ્રિસ ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બાફણ સહેનાઝ હુસૈન ભાઇ નું સન્માન આકિબ હનીફ ભાઈ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું. મથડા મુમતાઝ અનવ નું સન્માન લતીફ ભાઈ ગગડા એ કર્યું હતું.
પઢીયાર અઝીમ સાલેમામદ નું LLB માં સન્માન કરવામાં આવ્યું હતું.
પઢીયાર અમીન સાલેમામદ ભાઇ તેમનું સન્માન રફિક ભાઇ મારા તથા ઇદ્રિસ ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. જામ અસલમ ગફુર નું સન્માન જાફર ભાઇ કેવર દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ જનાબ આદમ ભાઈ પઢિયાર દ્વારા પોતાના વક્તવ્યમાં સમાજના આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અને આ કાર્યક્રમમાં આવેલા તમામ સાદાત એ કિરામ, આગેવાનો તથા સમાજના કાર્યકરોનું તેમણે તહેદિલ થી આભાર સહ શુક્રિયા વ્યક્ત કર્યો હતો. સમાજમાં પ્રાથમિકતા શિક્ષણ માં પ્રથમ આપવી જોઈએ. તથા સમાજમાં નબળાં વર્ગના વિદ્યાર્થીઓને સમાજ તરફથી પુરો સાથ સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
સન્માન બાદ જનાબ મામદ ભાઈ જુગ જત દ્વારા પોતાના ઉદ્બોધન માં અખિલ કચ્છ ગરાસિયા મિયાણા સમાજ ના સન્માન કાર્યક્રમ ને બિરદાવી અને સમાજમાં શિક્ષણ જાગૃતિ તથા એજ્યુકેશન ઉપર ભાર મૂક્યો હતો. તથા શકે એજ્યુકેશન અતિ જરૂરી છે સમાજમાં અને દરેક વાલીઓને પોતાના બાળકોને શિક્ષણ મુદ્દે પ્રોત્સાહિત કરવા જોઈએ.
અંતમાં એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ જનાબ ઇદ્રિસ ભાઇ હાજી સિધીક ભાઇ ત્રાયા દ્વારા આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોને આવકાર્યા તથા આગેવાનો નું ખાસ તહેદિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ ની આભારવિધિ જનાબ વહાબ ભાઇ ભચુ મમણ દ્વારા કરવામાં આવી હતી.
તેવું અખિલ કચ્છ ગરાસિયા મિયાણા સમાજ ના સોશિયલ મીડિયા કન્વીનર ઇન્ચાર્જ જનાબ ઉમર અબડા, કાસમ ભાઇ તથા તાહિર ભટ્ટી ની યાદી માં જણાવવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા