ઈતિહાદુલ્લ-મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ખાતુન મેરેજ બ્યુરો અમદાવાદના સહયોગ થી ૨૫ ફેબ્રુઆરીના રોજ મેમણ જમાતખાના ભુજ મધ્યે પ્રથમ વખત મુસ્લિમ સમાજ માટે લગ્ન સંબંધી પસંદગી પરિચય મેળો યોજાશે.

અંજાર તા.૦૧/૦૨/૨૦૨૪

ઈતિહાદુલ્લ-મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ખાતુન મેરેજ બ્યુરો અમદાવાદના સહયોગ થી આગામી તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સવારના ૧૦ થી ૨ વાગ્યા સુધી મેમણ જમાતખાના ભુજ કચ્છ મધ્યે મુસ્લિમ સમાજ ના અપરણીત યુવક-યુવતીઓ તેમજ વિધુર-વિધવા લોકો માટે પ્રથમ વખત પરિચય પસંદગી મેળો યોજવામાં આવશે.
આ પસંદગી મેળામાં લાભ લેવા જરૂરતમંદોએ પોતાના નામ નોધણી ખાતુન મેરેજ બ્યુરો અમદાવાદની વેબસાઈ www.khatoonmatrimonial.com પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. તદઉપરાંત આ પસંદગી પરિચય મેળામાં લાભ લેવા માટે નીચે દર્શાવેલ તાલુકા અને શહેર મુજબ સંપર્ક કરી નોધણી ફોર્મ મેળવી પોતાનું જરૂરી રાહતદરે ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી શકશે.
પુરુષ ઉમેદવારો માટે સંપર્ક

• અંજાર તાલુકા/શહેર : અ.રજાકભાઈ બાયડ – ૯૬૮૭૭૫૨૦૧૦
• ગાંધીધામ તાલુકા/શહેર : લતીફભાઇ ખલીફા-૯૮૨૫૭૩૬૦૮૨
શાહનવાઝભાઈ શેખ-૯૯૯૮૮૧૯૧૨૫
• ભુજ તાલુકા/શહેર : સૈયદ હબીબશા બાવા – ૯૯૧૩૮૪૦૬૯૬ ,
હનીફભાઈ જત – ૯૭૨૬૩ ૦૪૧૮૬
• માંડવી તાલુકા/શહેર : સુલતાનભાઈ આગરીયા-૯૮૨૫૦૯૯૭૮૯
• મુન્દ્રા તાલુકા/શહેર : સીરાજભાઈ મલેક – ૯૦૯૯૨ ૦૩૩૮૬
• ભચાઉ તાલુકા/શહેર : સીદ્દીકભાઈ નારેજા – ૯૮૭૯૯૮૮૮૫૦
• રાપર તાલુકા/શહેર : રમજાનભાઈ રાઉમા – ૯૮૭૯૭ ૬૩૭૮૮
• નખત્રાણા તાલુકા/શહેર : હારૂનભાઈ કુંભાર-૯૯૭૯૬૧૪૮૫૩
•અબડાસા તાલુકા: મૌ.સાલેમામદ દરાડ – ૯૮૭૯૯૩૫૬૯૨
રજાકભાઈ ઉઠાર – ૮૨૦૦૯ ૭૫૨૮૬
• લખપત તાલુકા : આદમભાઈ રાયમા – ૯૯૭૮૩ ૨૫૫
મહિલા ઉમેદવારો માટે સંપર્ક

• અંજાર તાલુકા/શહેર : રૂકસાનાબેન ચારણ – ૯૬૦૧૪૨૪૫૪૭
નઝમાબેન બાયડ – ૯૬૬૪૬૫૩૨૪૩
• ગાંધીધામ તાલુકા/શહેર : શેરબાનુંબેન ખલીફા-૯૭૨૬૭૫૬૩૮૯
• ભુજ તાલુકા/શહેર : આઈશાબેન સમા – ૯૯૭૯૪ ૨૫૪૩૩
• માંડવી તાલુકા/શહેર : તબસ્સુમબેન ખલીફા-૬૩૫૫૯૭૨૦૨૦
• મુન્દ્રા તાલુકા/શહેર : યાસ્મીનબેન સોતા-૯૭૨૭૧૬૦૨૮૬
• ભચાઉ તાલુકા/શહેર : સલમાબેન વાઘેર – ૯૫૩૭૧૦૨૪૯૬
• રાપર તાલુકા/શહેર : રજીયાબેન રાઉમા – ૯૯૨૫૪ ૩૯૩૨૦
• નખત્રાણા તાલુકા/શહેર : અનીસાબેન ચાકી-૬૩૫૫૭૯૦૬૭૬
હસીના બેન કુંભાર : ૯૯૯૮૮૭૭૫૩૨
• અબડાસા તાલુકા: જમીલાબેન વજીર- ૯૪૦૮૨૦૬૦૪૩
• લખપત તાલુકા : હલીમાબેન જુણેજા – ૮૪૬૯૫૭૧૩૨૭

પસંદગી પરિચય મેળામાં ભાગ લેવા સંબંધી વિશેષ માહિતી માટે ઈતિહાદુલ્લ-મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ના સંપર્ક નંબર ૯૯૦૯૦૯૯૭૮૬ તેમજ ખાતુન મુસ્લિમ મેરેજ બ્યુરોનો સંપર્ક નંબર ૭૮૭૪૧૮૮૭૪૮ પર પણ સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.જેથી કચ્છ ભરના જરૂરતમંદ લોકોએ આ મુસ્લિમ પસંદગી પરિચય મેળામાં પોતાનું જરૂરી ફી થી રજીસ્ટ્રેશન કરાવી ભાગ લેવા વિનંતી છે. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *