કારાઘોઘા ના અનેક સપૂતો ભારતીય સેના ગુજરાત પોલીસ અને ગુજરાત એસ ટી, ટપાલ ખાતુ, દૂર સંચાર, શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર તથા હાલ સેવા આપી રહેલસરવેનુ સન્માન સમારોહ તારીખ 17/11/2023 શુક્રવાર ના કારાઘોઘા મા યોજાયુ
આ સમારોહ મા ભારતીય સેના મા પ્રભાત સિંહ સતુભા જાડેજા, વાયુ દળ મા મંગલ નાથ રતન નાથ ગુસાઈ, ગુજરાત પોલીસ પી એસ આઈ મા રહેમતુલ્લા ખમુ ભાઇ ખલીફા, ગુજરાત પોલીસ પી એસ આઈ-શામજી ભાઇ થાવર ભાઇ મહેશ્રવરી, ગુજરાત પોલીસ એ એસ આઈ મા અનવર ભાઇ લધાભાઈ નારેજા, ગુજરાતપોલીસ એ એસઆઈમા સ્વ ,ખુમાનસિહ વેલુભા સોઢા, ગુજરાતપોલીસ એ એસ આઈ મા સ્વ્ રમજાન ભાઇ લધા ભાઇ નારેજા, ડોક્ટર કનૈયાલાલ રાસ્તે, બી એસ એન એલ મા રણજીતસિંહ સુર્યપાલસિહ રાજપૂત, ભારતીય ટપાલ ખાતામા કમલ ભાઇ કાનજીભાઈ સિઘંલ, ગુજરાત એસ ટી મા બાવલા ભાઇ મઘા ભાઇ મહેશ્વરી, ગુજરાત એસ ટી મા અરજણ ખમુ ભાઇ મહેશ્વરી, ગુજરાત એસ ટી મા જાલુભા નારાયણજી, ગુજરાત એસટીમાં સતુભા કલ્યાણજી જાડેજા, ગુજરાત એસટીમાં ભીમજીભાઇ જુમાભાઇ મહેશ્વરી, ગુજરાત એસટીમાં શ્રી રામજીભાઈ કાનજીભાઈ મહેશ્વરી, ગુજરાત એસટીમાં સ્વર્ગવાસી લતીફ ભાઈ લધાભાઈ નારેજા, શિક્ષણ ક્ષેત્રે વાલજી ભાઇ જુમાભાઇ મહેશ્રવરી, શિક્ષણ મા સંગીત ક્ષેત્રે મેઘજી ભાઇ મહેશ્વરી
એ તમામ સરવે નુ સાલ અને સન્માન પત્ર થી સન્માનિત કરવામા આવ્યા.
ખૂબ જ ઊત્સાહ અને ભાવ વિભોર વાતાવરણ મા અનેકતામા એકતા નુ દર્શન થયુ. વતન સમાજ રાષ્ટ્ર માટે સંગઠિત બની કામ કરવાનુ સંકલ્પ લેવા મા આવ્યુ, સન્માનિતો એ સર્વે નો આભાર માન્યો અને ગામ નૂ રૂણ કયારેય પણ ભૂલીશુ નહિ.
આ કાર્યક્રમ ના આયોજન મા તરૂણ ભાઇ રાભીયા નો ઊદાર સહયોગ મળ્યો
આ આયોજન ને સફળ બનાવવા તરૂણ ભાઇ રાભીયા, મુકેશ શેઠીયા, દિનેશ શેઠીયા, ચંદ્રેશ જોલાપરા, ધિરૂભા સોઢા, કનુભા ચુડાસમા, તખુભા જાડેજા, ધિરજ વેલજી શેઠીયા, જયંતિ લાલ શેઠીયા આ સર્વે કાર્યકરતાઓ સફળ બનાવ્યુ હતુ.
વિષેશમા કારાઘોઘા મહાજન તથા કારાઘોઘા સેનેટોરીયમ ટ્રસ્ટ નો આભાર, સમસ્ત ગામ જનો બહોળી સંખ્યા મા પધારી શોભા મા અભિવૃદ્ધિ કરી હતી એ બદલ સર્વે ગામ જનો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા