માંડવી તા. ૧૫/૧૧
માંડવી આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિઠાણા ૪ ની નિશ્રામાં, ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યશ્રી દેવજી સ્વામીની પુણ્યતિથિના ઉપલક્ષમાં દેવજી સ્વામીના ગાદીના રૂમના દ્વાર ઉદ્ઘાટનના લાભાર્થી પરિવારના વડીલ માતૃશ્રી ધનવંતીબેન ધીરજલાલ શેઠ નું સંઘવતી માળાથી બહુમાન કરતાં પ્રવિણાબેન પંકજભાઈ સંઘવી તથા પ્રતીક અર્પણ કરી રહેલા માયાબેન નિલેશભાઈ સંઘવી નજરે પડે છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા