ભુજ નાં જય નગર મહાવીર નગર સ્થિત હનુમાનજી મંદિર પાસે જાહેર જનતા માટે પીવાના પાણીની સુવિધા માટે વોટર કુલર અર્પણ કરવાનો કાર્યકમ યોજાયો હતો. સ્વ.જયંતીલાલ રાઘવજી ઠક્કરના સમરણાર્થ એમના પુત્રો શૈલેશ ભાઈ , વિપુલ ભાઈ અને તુષાર ભાઈ તરફથી આ સુવિધા પ્રાપ્ત થઈ છે. એ માટે આ વિસ્તારના સિટીઝન ક્લબના પ્રમુખ ભાણજી ભા જાડેજા એ સેવાભાવી અને પરોપકારી હતા.અને પ્રયત્નશીલ થી સુદર કાયો કરેલ છે
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ નાં મહામંત્રી પ્રફુલ્લસિહ જાડેજા , વોર્ડ નંબર 8 નાં સભ્ય મનુભા જાડેજા , કનૈયા લાલ અબોટી , ઉમેદ સિંહ , પ્રવીણ સિંહ ,કનુભા , મિત બલરાજ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ :- ઇમરાન અવાડીયા