જેમાં બદરિય નગરી મહાવિર મય બની ગઈ હતી આ ઐતિહાસિક વરઘોડા માં યુવાનો ભારે રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી માંડવી ચોક , મેઈન બજાર થઈ ને લાભાર્થી ના નિવાસ સ્થાને પૂર્ણા હુર્તી કરવામાં આવી ચતું વિથ સંઘ સાથે વાજતે ગાજતે નીકળેલા વરઘોડો માં બહોળી સંખ્યામાં માં ભાવિકો જોડાયા હતા.
આ સમયે નગરજનો એ ઐતિહાસિક વરઘોડો ને જોવા પોતાના પગને રૂકજાવના આદેશ આપયા હતા મહારાજ સાહેબ માંગલિક ફરમાવતા ત્રીશલા માતાને આવેલા ચોદ સ્વપ્ન નું વર્ણન સમજાવ્યું હતા તથા પ્રભાવના કરવામાં આવી હતી એમ તપગરછ જૈન સંઘ ના ઊતસાહિત યુવા અગૃણી વિનોદ મહેતા ની યાદીમાં જણાવ્યું હતુ.
આ ટાંકણે અદાણી ના રક્ષિત ભાઇ શાહ તપગરછ જૈન સંઘ ના હોસિલા પ્રમુખ હરેશ ભાઇ મહેતા , મંત્રી પારસ ફોફડિયા, ખજાનચી સાગરમહેતા , માજી પ્રમુખ વિનોદ ભાઈ ફોફડીયા ,બિપીન મહેતા , દીપક ભાઈ શાહ .પંકજ ભાઈ શાહ , પ્પપુ મહેતા , પપ્પુ વોરા , કાંતિ મહેતા , રોહિત મહેતા , મહેન્દ્ર મહેતા , નરેન્દ્ર મહેતા , હસમુખ શાહ્ અમિત શાહ , શાંતિ મેહતા , નિકુંજ મહેતા ,રિતેશ પરીખ જન સેવા ના રાજ સંધવી , ચંદ્રકાંત ભાઈ શાહ , સતીશ મહેતા , મોહિત મહેતા , ચિરાગ મ્હેતાં, આદિ મહેતા ,મિલનમહેતા. મયૂરમહેતા .વૈભવમહેતા.મૌલિક મહેતા.હાદીક સંઘવી.સંકેતસંઘવી.રૂષભસંઘવી.અરવિંદ કોરડીયા.વિપૂલકોરડીયા.વિમલમહેતા.સૂરેસમહેતા.પુનિતમહેતા સહિત ના બહોળી સંખ્યામાં માં આ ઐતાહાસિક પ્રસંગ નાંસાક્ષી બનાયા હતા બહેનો ની હાજરી નોંધ પાત્ર હતી કાર્યકમ નું સંચાલક યુવા અગ્રણી ભરતમહેતા ( લોડાઇ ) વાળા એ કર્યું હતું વરઘોડામાં યુવાનો સુતા સુતા દાડીયા રમયા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા