આવતીકાલે તા. ર૦/૮ના હઝરત તાર સાઈ પીર દરગાહ શરીફ પાસે આવેલ રાજાશાહી ઐતિહાસીક તળાવને કુંવર ઈન્દ્રજિતસિંહજી જાડેજા દ્વારા વધાવવામાં આવશે

આવતીકાલે તા.ર૦/૮/ર૦ર૩ના રોજ કુંવર ઈન્દ્રજીતસિંહજી જાડેજા દ્વારા હઝરત તાર સાઈ પીર દરગાહ શરીફ પાસે આવેલ રાજાશાહી ઐતિહાસિક તળાવને વિધિવત રીતે વધાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સામાજીક કાર્યકરો, રાજકીય આગેવાનીએ હાજરી આપશે.
ભુજ શહેર ના એરફોર્સ રોડ, વાયુ સેના ની સામે આવેલ હઝરત નાર સાથે પીર દરગાહ શરીફ પાસે આવેલ રાજાશાહી ઐતિહાસીક તળાવ કે જે આ તળાવ તથા દરગાહ વર્ષ-૧૫૬ થી એટલે કે અંદાજે ૪૬૫ વર્ષ પુરાણુ છે. જેને કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા ધ્વારા તારીખઃ ૨૦/૦૮/૨૦૨૩, રવિવારના સવારે ૧૧-કલાકે વિધિવત વધાવવામાં આવશે.
જે આ કાર્યક્રમમાં સામાજિક તથા રાજકીય આગેવાનો ની હાજરીમાં આ તળાવને વધાવવામાં આવશે. તેવું હઝરન તાર સાઇ પીર દરગાહ શરીફના મુંજાવર બાપુ રસીદ ઈશાક વિધાણી (મો. નં. ૯૯૧૩૮ ૪૦૫૪૦) એ જાહેર કરેલ છે.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *