મુંદરા તાલુકા પંચાયત મધ્યે મેરા મિટ્ટી મેરા દેશ કાર્યકમ અંતર્ગત ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે ની ઉપસ્થિત માં કરવામાં આવ્યું માટી ને નમન વિરો ને વંદન અને રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી.
5.20 કરોડ ના ખર્ચ ધરનાર વિકાસ કામો વર્ક ઓર્ડર આપ્યા અને બિપર જોય વાવાઝોડા માં સારી કામગીરી કરનાર નુ સનમાન કરવામાં આવ્યુ.
ધ્રબ ગ્રામ પંચાયત ના સરપંચ તુર્ક જરીના બેન અસલમ , વાઢ ગ્રામ ના સરપંચ રબારી સોમા ભાઈ , પ્રાગપર ગ્રામ પંચાયત ના સરપંચ હરીશ સીંચ , નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ જખું ભાઈ સોધમ નો સનમાન કરવામાં આવ્યું હતુ અને નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત ની ટીમ દ્વારા અને જય એકેડમી સ્કુલ ના છાત્રાઓ એ માટી અર્પણ કરી હતી.
આ પ્રસંગે મુંદરા માંડવી ધારા સભ્ય અનિરુદ્ધ ભાઈ દવે , આઇપી. એસ વલય વૈધ્ય , પી આઈ જાડેજા , પ્રાંત અધિકારી ચેતન મિસણ, તાલુકા વિકાસ અધિકારી અનિલ ભાઈ ત્રિવેદી , મામલતદાર વાઘજી ભાઈ પટેલ , જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમને મહેન્દ્ર ભાઈ ગઢવી , જીલ્લા સરપંચ ના પ્રમુખ શકિત સિહ જાડેજા મુંદરા બાર એસોસિશન ના પ્રમુખ વિજય સિહ જાડેજા , વિરોધ પક્ષના નેતા નવીન ફફલ , પીજી વી સી એલ ના એમ આર મોદી , સહિત મુન્દ્રા તાલુકા ના સરપંચો, તલાટીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા, મુન્દ્રા કચ્છ