જેમાં કચ્છ જિલ્લાના પોલીસ ખાતા ના રીટાયર્ડ એએસઆઈ શાંતિલાલ ઉફૅ ઘનશ્યામસિંહ દામજી રાજ ઉ. વ. ૭૮ ભુજ ને એટેક આવતાં અવશાન પામતા ના સમાચાર મળતાં ઘેરા ઉડા શોકની
લાગણી અનુભવેલ તેઓ ફરજ દરમ્યાન માં પ્રમાણિક, ઈમાનદાર, અને નિષ્ઠાપૂર્વક સેવા કરેલ હતી અને
” રાજ ” નું નામ પડતાં રીઢા ગુનેગારો ફફડતા હતાં જે શ્રધ્ધાંજલિ માં માનવજ્યોત સંસ્થા ભુજ ના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર તથા સિનિયર સિટીઝન કલબ જયનગર ભુજ ના પ્રમુખ ભાણજીભા જાડેજા તથા
પૃથ્વીરાજસિહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી,આનંદ રાયસોની , સિનિયર સિટીઝન કલબ ના મહામંત્રી મધુભાઈ ત્રિપાઠી, ઉપપ્રમુખ ધમેન્દ્રસિહ ઝાલા
(ગીતાંજલિ) , નરેન્દ્રભાઈ વ્યાસ તથા જગદીશભાઈ છાયા,વિનયભાઈ રાવલ
એડવોકેટ મુકેશભાઈ ઉપાધ્યાય, અમૃતલાલ અબોટી, જનકભાઈ જોષી
ભરતભાઈ મોતા , દિલીપભાઈ આચાર્ય તથા હનુમાનજી મંદિર જયનગર ભુજ ના પુજારી જયંતીપુરી ગોસ્વામી વગેરે હાજર રહી બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ અપૅણ કરેલ હતી
અહેવાલ :- ઇમરાન અવાડીયા