કેમ્પમાં 152 દર્દીઓ એ લાભ લીધું જેમાંથી 35 દર્દીઓ ઓપરેશન જરૂરીયાત વાળાને આયુષ્માન કાર્ડ હેઠળ ડિવાઈન કચ્છ લાઈફ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ-ભુજ મધ્યે નિ:શુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે.
કેમ્પમાં શ્રી દત્ત મંદિર-કાળા ડુંગરના ટ્રસ્ટીઓ, ખાવડા પી.એસ.આઈ શ્રી ડી.બી.વાધેલા સાહેબ,અદાણી માંથી શ્રી ગૌરવ સાહેબ હાજર રહ્યા હતા. શ્રી ખાવડા લોહાણા યુવક મંડળ અને ડિવાઇન કચ્છ લાઈફ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજના સ્ટાફ વ્યવસ્થામાં રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા