Blog
બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો કેમ વધી રહ્યા છે?
આજે ૧૪ થી ૧૮ વરસના બાળકોને અને યુવાનોને હાર્ટએટેક આવે તો સવાલ એ થાય છે પશ્રિમની…
મૂળ મેરાઉ (તા.માંડવી) કચ્છના પૂજ્ય ઉદયરત્નસાગર મ.સા.ની પાવન નિશ્રામાં મુલુંડમાં સોમવારે લબ્ધીકળશ માંડવીના માતૃશ્રી સુશીલાબેન કેશવલાલ મપારા ના નિવાસે વાજતે – ગાજતે આવશે.
ભાવીકોને આખો દિવસ દર્શન વંદન તથા ઉવ્વસગ્ગહરં જાપનો લાભ મળશે. મુળ મેરાઉ (તા. માંડવી) કચ્છના પૂજ્ય…
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) અને દેવ ફાઉન્ડેશન દ્વારા મહિલા કારીગરો ની હસ્તકલા પ્રોડક્ટ નું પ્રદર્શન સહ વેચાણ
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) ના સહયોગ થી દેવ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનો સાંસ્ક્રુતિક કલા…
05/10/2023
[dflip id=”11568″ ][/dflip]
28/09/2023
[dflip id=”11562″ ][/dflip]
21/09/2023
[dflip id=”11557″ ][/dflip]
લીલીયા તાલુકા વીસ્તારની જાહેર જનતા સાથે સાઇબર ક્રાઇમ અંગે જન જાગૂતિ સેમીનાર યોજતી લીલીયા પોલીસ તથા સાઇબર ક્રાઇમ અમરેલી
લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે ભાવનગર રેન્જ પોર્લીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, તથા અમરેલી જીલ્લા…
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્ગારા શિક્ષણક્ષેત્રે ઓજસ ફેલાવનાર તારલા ઓનું સન્માન કરાયું
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્નારા શિક્ષણ ક્ષેત્રે જે તારલાઓએ જેમણે નામના મેળવી હોય તેવા છાત્રોઓનો સન્માન…
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે આજે બુધવારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ની ૧૬૬ મી જન્મજયંતી ઉજવાઈ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે આજે તા ૦૪/૧૦ બુધવારના સવારે ૦૯:૧૫ કલાકે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા…
તપગચ્છ જૈન સંઘના કચ્છી જૈનાચાર્ય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા એ 101 પુસ્તકો લખીને કચ્છનું ગૌરવ વધાર્યું.
કચ્છના જૈન અગ્રણી દિનેશભાઈ શાહને જૈનાચાર્યે મુંબઈમાં ચાર પુસ્તકો અર્પણ કરીને આશીર્વાદ પાઠવ્યા. માંડવી તા. ૦૪/૧૦…