ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્નારા શિક્ષણ ક્ષેત્રે જે તારલાઓએ જેમણે નામના મેળવી હોય તેવા છાત્રોઓનો સન્માન કાયૅક્રમ ટાઉનહોલ ભુજ ખાતે ઉપસ્થિત ભક્તિધામના પંડિત રાજુભાઈ જોષી
તથા ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપ પ્રગટ્ય કરી કાયૅક્રમ ને ખુલ્લો મુકાયો હતો
કાયૉક્રમની શરૂઆત મંગલમય સ્તુતિથી બ્રહ્મસમાજ ની દીકરીઓએ રજુ કરેલ હતી
આજ ના કાયૅક્રમ માં ઉપસ્થિત મહેમાનો નું ફુલહાર અને મોમેન્ટો થી નવાજવા માં આવ્યા હતા
સમગ્ર બ્રહ્મસમાજ ના ભીષ્મપિતામહ એવા એડવોકેટશ્રી એચ. એલ. અજાણી સાહેબ,તથા મનોજભાઈ સી. જોશી કચ્છ જીલ્લા પશ્ચિમ – વિભાગ ના પ્રમુખશ્રી – ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રાજેશભાઈ જે. ગોર, રાહુલભાઈ ગોર,
કિરીટભાઈ સોમપુરા, દિલીપભાઈ ત્રિવેદી, કાન્તિભાઈ ગોર, હસ્તિનભાઈ આચાર્ય, દશૅન રાવલ, મનોજભાઈ જોષી, શંભુભાઈ સી. જોષી, નવીનભાઈ વ્યાસ,
જલ્દી વ્યાસ, જયદીપ વ્યાસ, અતુલ
વ્યાસ, કૃપાબેન નાકર, પલ્વીબેન જોષી, પલ્વીબેન પંડયા , કનૈયાલાલ એચ. અબોટી તથા યુવા ટીમના પ્રમુખ અનીકભાઈ જોષી ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત કરાયું હતું
ત્યારબાદ કે. જી થી કોલેજ સુધી ના વિદ્યાર્થીઓને સમાજના વડીલો ના હસ્તે ઈનામો આપ્યાં હતાં પ્રાસંગિક પ્રવચન રાજેશભાઈ ગોરે કયુઁ હતું આ
પ્રસંગે મહિલા અગ્રણી મંજુલાબેન ઉપાધ્યાય, કમળાબેન વ્યાસ, બીદુબેન જોષી, હેમલત્તાબેન ગોરે, કાયૅક્રમ ની વ્યવસ્થા ભુજ તાલુકા બ્રહ્મસમાજ યુવા પાખં મહિલા મંડળે સંભાળી હતી
મોટી સંખ્યામાં ભુજ નો ટાઉનહોલ ખીચોખીચ ભરાયેલો હતો
સંચાલન મીનલબેન પાલીવાડ અને વિપુલભાઈ મહેતાએ કયુઁ હતું
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્ગારા શિક્ષણ ક્ષેત્રે ઓજસ ફેલાવનાર તારલાઓ નું સન્માન કર્યું હતું
અહેવાલ :- ઇમરાન અવાડીયા