માંડવી નગરે ૭મી જુલાઈ ને રવિવાર ના રોજ જૈનાચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ મંગલ પ્રવેશ.

ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે રવિવારે પાંચેગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન પુરીમાં યોજાશે. પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવાશે. માંડવી…