અંજાર-કચ્છ, તા. ૦૬/૦૧/૨૦૨૪,
ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત કરવા સેવાભાવી સામાજિક કાર્યકર, કન્સ્ટ્રકશન ના વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છ નોડે સમાજ ના અગ્રણી હયાતભાઈ નોડે ની વરણી ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ માં કચ્છ જીલ્લા મંત્રી પદે કરવામાં આવી છે.
તેમજ ગાંધીધામ શહેર ના વતની સામાજિક કાર્યકર, વેપારી યુવા આગેવાન લતીફભાઇ ખલીફા ની વરણી ગાંધીધામ શહેર મહામંત્રી પદે કરવામાં આવી છે. અને અંજાર કુંભાર સમજ ના યુવા અગ્રણી, મડવર્ક તથા કેનવાસ પેન્ટિંગ ના કલાકાર શબ્બીરભાઈ કુંભાર ની વરણી અંજાર શહેર મહામંત્રી પદે કરવામાં આવી છે. જેમની વરણી થી સંસ્થાના આરોગ્ય, શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યો વેગ મળશે.
આ વરણી ને ઇત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા, સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, તેમજ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ઇનામુલહક્ક ઈરાકી, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-કચ્છ ના પ્રમુખ સૈયદ હૈદરશા પીર, ગુજરાત પ્રદેશ મહામંત્રી અનવરશા સૈયદ, યુવા સમિતિના પ્રમુખ હાજી સુલતાનભાઈ માંજોઠી, આરોગ્ય સમિતિના પ્રમુખ સૈયદ હબીબશા, સંસ્થાના ટ્રસ્ટી હાજી નુરમામદભાઈ રાયમા, યુસુફભાઈ સંઘાર, નાસીરખાન પઠાણ, શાહનાવાઝભાઈ શેખ, સાદીકભાઇ રાયમા, અબ્દુલરસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, નજીબભાઈ અબ્બાસી, રફીકભાઈ બારા, મૌલાના અબુદુજાના, મહેબુબભાઈ ભીમાણી, ઈદ્રીશભાઈ વોરા તેમજ સંસ્થા ના હોદેદારો હાજી દાઉદભાઈ બોલીયા, મોહમ્મદઅલી કાદરી, બદરુદીન હાલાણી, અકરમભાઈ કુરેશી, હાજી અ.રઝાકભાઈ ખત્રી, રફીકભાઈ તુર્ક, હાજી નુરમામદ મંધરા, હાજી ઈસ્માઈલભાઈ મંધરા, હનીફભાઈ મેમણ, અબ્દુલભાઈ આગરીયા, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ કુંભાર, સુલતાનભાઇ આગરીયા, અશરફભાઈ તુર્ક, ઈમ્તિયાઝભાઈ મોયડા, સીરાજભાઈ મલેક, ઓસમાણભાઈ આગરીયા, ઉમરભાઈ ખત્રી, ઈરફાનભાઈ તુર્ક, અશરફભાઈ કલર, મહેમુદભાઈ સુમરા, યુનુસભાઈ પિંજારા, રમઝાનભાઈ બાયડ, ઇકબાલભાઈ દેદા, ફકીરમામદભાઈ રાયસી, મૌલાના સાલેમામદ દરાડ, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, રમઝાનભાઈ રાઉમા, લતીફભાઈ ખલીફા, અબરારભાઈ સમા, ઉમરભાઈ જીયેજા, ભીખાભાઈ ખલીફા, હાજી આદમભાઈ ખલીફા, સબ્બીરભાઈ બાયડ સંસ્થા સમસ્ત પરિવારે મુબારકબાદ પાઠવી હતી. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા