આજરોજ મુન્દ્રા તાલુકા NSUI દ્વારા વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

આજરોજ મુન્દ્રા તાલુકા NSUI દ્વારા ગુજરાત પ્રદેશ NSUI ના મહામંત્રી ઋષિરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં મુન્દ્રા તાલુકા NSUI ની કારોબારી ની જાહેરાત કરવામાં આવી જેમાં ઋષિરાજસિંહ દ્વારા નવયુક્ત હોદ્દેદારોને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા મુન્દ્રા તાલુકા ની ટીમમાં 15 હોદ્દેદારોની આજરોજ નિમણૂક કરવામાં આવી જેમાં
તાલુકા ઉપપ્રમુખ
1:-રાહુલ ફુલીયા
2:- હાર્દિક ચાવડા

તાલુકા મહામંત્રી
1.સિદ્ધાંત ધુવા
2.ક્રિપાલસિહ સોઢા
3:-હિતેન સોધામ
4:- નીલ મતિયા

તાલુકા મંત્રી
1:- નિહાલ ધુવા
2:-ધીરજ ધેડા
3:-ધ્વલ દોરુ
4:- એઝાઝ નરેજા
5:- ગૌતમ ધુવા

તાલુકા સહ મંત્રી
1:- રિતિક ડુંગરીયા
2:- ભાવિક કન્નર
3:- રાજુ ફફલ
4:- મનીષ દનિચા

આ કાર્યક્રમ પ્રસંગે કચ્છ જિલ્લા NSUI મહામંત્રી વિવેકસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા NSUI ના પ્રમુખ જુવડ નિખીલભાઈ સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *