તારીખ ૧૫-૧૦-૨૦૨૩ રવિવારે રોજ સુરત વેસુ યું ટર્ન યુવા શબીર માં જૈનચાર્ય વિજય રતન સુંદરજી સુરીશ્વરજી મહારાજ સાહેબ ને યુવાનોએ સંબોધયા આ પ્રસંગે યુ ૨૦ વતિમાં મહારાજ પિયુષ કુલ શ્રેષ્ટ અને આશુતોસ મુગ્લિકર પધાર્યા હતા અને યુવાનો ને પ્રેરક વ્યક્ત આપ્યું હતું જૈનચાર્ય શ્રીએ પ્રવચનમાં જણાવ્યું કે મંદિર સુધી લઈ જાય છે પ્રભુ ચરણ છે પ્રભુ સુધી લઈ જાય છે એ આચરણ છે.
પ્રભુ સુધી પ્રોહચવાના પાંચ તબક્કા છે –
૧ બ્રોડશ્રેસ – હ્રદય વિશાળ જોઈએ .સાધના વગર કદાચ મોક્ષ થઈ શકે પણ પ્રેમ વિના મોક્ષ શક્ય નથી . આપણું હ્રદય મંદિર છે સ્મશાન કેમ જોવું. બધા બાળે એ સ્મશાન છે અને બચાને બચાવે તે મંદિર છે.
૨- બ્રાઇટનેસ – વિચારો આ જોઈએ. ઝવેરી ની દુકાનમાં ઝવેરાત જ મળે , કોલસા ભુ આપણા મનમાં સાચા વિચારો જ અધવા જોઈએ.ખરાબ વિચાર નહિ.
૩- બોલ્ડનેસ – જે વચન ઊરર્ચાયું છેઅને પકડી રાખો.તમે કેટલા રૂપિયાનું દાન કર્યું આનાથી મોક્ષ નક્કી નહિ થાય પણ કેટલાને પ્રેમ આપ્યો એનાથી મોક્ષ નક્કી થશે.
૪- બ્રેવનેસ – આ ચરણમાં સાહસ જોઈએ. આપણને પ્રભુ સુધી લઈ જનારું પરિબળ છે સાહસ.
૫ – બ્લાઇડનેસ – શ્રધ્ધામાં બ્લાઈડનેસ રમતા આવડવું પડે.ન દેખાતી ચીજ માટે દેનસાતી ચીજ છોડવાનું સાહન્સ એ છે શ્રધ્ધા.આ પાંચ ચીજ જીવનમાં આવી જાય તો જીવન સ્મુદ્રય થઈ જાય.
સંપૂર્ણ શિબિરનો લાભ શ્રીમાન રીખવચદ ત્રિભોવનદાસ દોશી વાવ પરિવારે લાભ લીધો હતો
અહેવાલ :- ઇમરાન અવાડીયા