મિરઝાપર મધ્યે હાઇવે શ્રી નારી શક્તિ વંદન પદયાત્રી સેવા કેમ્પ નું પદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ ધ્વારા વચર્યુંયલ શુભારંભ – વિનોદ ચાવડા

માતાના મઢે દર્શન જતાં પદયાત્રી , વાહન ચાલકો માટે ભુજ તાલુકા નાં મિરઝાપર હુંનડાઈ શો રૂમ પાસે કચ્છ સાંસદ અને પ્રદેશ ભાજપ નાં જાગૃત અને સેવાભાવી શ્રી વિનોદ ભાઈ ચાવડા નો પ્રેરણા અને માર્ગદર્શન સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અને માં ભારતી ચેરી ટ્રસ્ટ નાં સંયકુત પણે શ્રી નારી શક્તિ વંદન પદયાત્રા સેવા કેમ્પ આજે સવારે ૬ વાગે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ વચર્યુલ ઉપસ્થિત માં શુભારભ કરવામાં આવેલ.

સાસંદ શ્રીએ જણાવાયું હતું કે કચ્છ નાં કુળદેવી માં આશાપુરા માતાના મઢ મંદિરે નવરાત્રી દરમિયાન અસંખ્ય શ્રદ્ધાળુઓ શીશ ઝુકવવા માટે પદયાત્રા એ જાય છે.

તેમજ વાહનો થી પણ દૂર દૂર મુંબઈ , મહારાષ્ટ્ર , ગુજરાત અને દેશભર થી લોકો આવે છે.ત્યારે સેવા ભાવના અને શ્રધ્ધાઓ ને પ્રેરક બળ પૂરું પાડવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.


આપણું પ્રેરણાસ્ત્રોત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પરમ આસ્થાથી વર્ષો થી નવરાત્રી દરમ્યાન માત્ર પાણી કે પ્રવાહી વડે નકોરડા ઉપવાસ કરે છે

તેમની ભક્તિ વંદના ને ઉજાગર કરવા સમાજ નવ નિર્માણ ભુજ અને માં ભારતી ચેરી ટ્રસ્ટ – ભુજ લખપત હાઇવે પર મિરઝાપર પાસે શ્રી નારી શક્તિ વંદના ને ઉજાગર કરવાં સમાજ આયોજન કરેલ છે

જે ચાર થી પાંચ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે કેમ્પ નુ શુભારમ માઈ ભક્તો – પદયાત્રીઓની અને શુભેછરકો – ભાજપ નાં સંગઠન માં પદાધિકારીઓ , ધારા સભ્યો, માહનુભાવો ની ઉપસ્થિત માં સી.આર. પાટીલજી દવારા થયો હતો.


સેવા કેમ્પ ની વિશિષ્ટતા દર્શાવતા સાસંદ શ્રી એ જણાવાયું હતું કે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી ની કચ્છ પ્રત્યેની સંવેદના – કચ્છ નાં પ્રવાસીની ઝલક દર્શાવતી પ્રદર્શન ની રામ મંદિર અને ચંદ્રયાન સફર , આશાપુરા માતાજી નાં મંદિર સાથે સેલ્ફી પોઇન્ટ, નીલેટ્ટશ ધાન સાથે એનર્જી સોફ્ટ ડ્રીંક અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે બેગ ઉપર અકસ્માત ને રોકવા રેડિયમ પટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જર ની સુવિધાઓ ઉપલ્ધ છે.

તેમ શ્રી ચાવડા એ જણાવાયું હતું કે વચર્યુંલ શુભારભ કરતા માતાના મઢ જતાં યાત્રુઓ ને વંદનાત્મક શુભકના પાઠવતાં શ્રી સી. આર.પાટિલે તેમની યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી માતાજી ને અભ્યથૅના કરી હતી


આ કેમ્પ શુભારમ સમયે જિલ્લા ભા.જ.પ અઘ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ , ભુજના ધારસભ્ય શ્રી કેશુ ભાઈ પટેલ , અબડાસા નાં ધારાસભ્ય પધુમન સિંહ જાડેજા , જિલ્લા ભા.જ. પા મહિલા મોરચા નાં પ્રમુખ શ્રીમતી ગોદાવરી બેન ઠક્કર , ભુજ નગરપાલિકા આ અધ્યક્ષા શ્રીમતી રશ્મિ બેન સોલંકી , વિવિધ મંડળ નાં હિદોદરો શ્રીઓ સમાજિક આગેવાનો એવમ કાર્યકરો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા .

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *