સહુ થી વાપરેલો – વગોવાયેલો ને વખાણયેલો શબ્દ પ્રેમ છે – વિજય રતન સુંદર સૂરી

તારીખ 1-10-2023 રવિવારે નાં રોજ સુરત વેસુ મુકામે આયોજિત યુવા શિબિરમાં જીવનના મહત્વપૂર્ણ વિષયો પર પ્રવચન આપતા જણાવ્યું કે, એન્ડિંગ પોઇન્ટ – અહંકાર નો અંત લાવો આપણી અપેક્ષા આગળ વધતા અહંકાર સુધી જાય છે .સાધના કરતા સમપણ અઘરું છે કારણકે એમાં અહંકાર ને તોડવો પડે છે.


માઇન્સ પોઇન્ટ – આશકિત ને ઓછી કરતા જશો જે બરાખડી ભણાવે મહાનતા મર્યદા વિનાની ન હોય અને માર્યદા પીડા વિનાની ન હોય.


યુનીગ પોઇન્ટ – આત્મનીરક્ષણ એ જીવનમાં બદલાવ લાવે છે.

વ્યસન થી છુટકારોમેળવવા આત્મા નીરક્ષ્ણ જ કામ લાગશે.


સેંટર પોઇન્ટ આપણા જીવનના કેન્દ્રસ્થાને કોણ? જે એકાંત – અંગત અને આત્મીય સ્તરે આપણું હીત ઇરછે એ આપણા કલ્યાણ મિત્ર છે અને અને એ જ જીવનના કેન્દ્ર સ્થાને હોવા જોઈએ.


પ્લસ પોઈન્ટ બીજાનું સારું જોઈ અનુમોદના કરો. સુખી કરીને રાજી ન કરી શકો તો કાઈ નહિ. સુખી જોઈને રાજી થાઓ તો ‘ ય ધણું .


સંપૂર્ણ શિબિર નો લાભ માતુશ્રી સવિતા બેન પન્નાલાલ છોગા લાલ શાહ માલવાડાએ લીધો.

અહેવાલ :- ઇમરાન અવાડીયા, કચ્છ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *