દ્વારકામાં આવેલ ગૌચર તેમજ અન્ય સરકારી જમીન ઉપર દબાણ કરનાર ઇસમો ઉપર સરકારી બાબુ કેમ લાજ કાઢે છે?
દ્વારકામાં આવેલ હતી પૌરાણિક ગોપાલ કૃષ્ણ ગૌશાળા ડીમોલેશન કરવા મા આવશે તો ગુજરાત એકતા પત્રકાર પરિષદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકાર પ્રમુખ અનિલભાઈ લાલ દ્વારા પણ તંત્ર સામે ગાંધીજીએ માર્ગે જશે તેવી આજથી જાહેરાત કરવામાં આવે છે
યાત્રાધામ દ્વારકામાં કરોડો અબજો રૂપિયાની સરકારી જમીન પર દબાણ કરાયું છે તે દબાણ દૂર નહીં કરતા અબોલ અને મૂંગા પશુઓની જગ્યા છીનવવા તત્પર સરકારી બાબુડા? ગૌમાતા તેમજ નદીઓને આશરો આપવો તો એક બાજુ રહ્યો પણ આવી પવિત્ર નગરીઓમાં પણ ભ્રષ્ટાચારી સરકારી બાબુડાઓ ગૌ માતાની જગ્યા છીનવવા તત્પર?
દ્વારકામાં આવેલી ગોપાલ કૃષ્ણ ગૌશાળા ને ડીમોલેસન કરવા નોટિસ પાઠવવામાં આવી..
દ્વારકા મા અહી પુરાતત્વ વિભાગને સંગ્રહાલય બનાવવાનું હોય ત્યારે 40 વર્ષ જૂની ગૌશાળાને દૂર કરવા નોટિસ પાઠવાય..
40 વર્ષ જૂની ગૌશાળાનું દબાણ દૂર કરવાની નોટિસ પાઠવતા દ્વારકામાં ભારે રોષ વ્યાપ્યો..
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌભક્તો અને ગૌ સંચાલકો આજે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવા આપવામાં આવ્યું
દ્વારકામાં 40 વર્ષ જૂની શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા નું દબાણ દૂર કરવા તંત્રએ નોટિસ પાઠવતા અનેક પશુઓ નિરાધાર બને તેવા સંકેતો..