શહેરોમાં એક નવી બદી સામે આવી રહી છે શહેરમાં અમુક ખાસ વિસ્તારમા દારૂના વ્યસની નશાખોર યુવાનોમાં દવાની દુકાનમાં વેચાતા કફ સીરપ પીવાનું ચલણ ખુબ જ વધી ગયું છે
છેલ્લા કેટલાક સમયથી મોડી રાતે એ દુકાનોની બહાર યુવાનોની મહેફિલ જામે છે ઉભા ઉભા આખી બોટલ એકી શ્વાશમા ગટગટાવી જાય છે આ. યુવાનોને મન દવાની દુકાન જાણે નશો કરવાનો અડ્ડો બની ગયો છે કફ સીરપમાં પ્રમાણમાં આલ્કોહોલ વધુ આવતું હોવાથી આ કફ સીરપનું સેવન વધુ માત્રામા કરવામાં આવે તો ક્યારેક પરિસ્થિતિ ખતરનાક બની જતી હોય છે યુવાનોને આની ગંભીરતા સમજાતી નથી મજા ક્યારે સજા બની જાય છે ખબર પડતી નથી સીરપ આ યુવાનોને સસ્તી પડે છે આની મસ્તી તમારી હસ્તી મિટાવી દેવાની તાકાત ધરાવે છે
કોઈ પણ નશો સર્વનાશ કરે છે.
આપણા ફેમિલી ડોક્ટર પણ સૂતી વખતે એક ચમચી કે બે ચમચી સીરપ લેવાની સલાહ આપે છે વધુ માત્રામા લેવામાં આવે તો દવા પણ ઝેર બની જાય તમે અર્ધા રસ્તેથી ચાલ્યા જશો તો પરિવારને કેવી કેવી ભંયકર તકલીફો મુસીબતોનો સામનો કરવો પડશે તમને ખબર છે? જરા લાંબો વિચાર કરજો તમારા માતાપિતા અસહાય લાચાર અવસ્થામા બાકીનું જીવન ગુજારે તમે એમ ચાહો છો? તમને આ બધું ગમશે? તમારો પરિવાર ડગલે ને પગલે આંસુ સારતા રહે એ તમને ગમશે? તમને સારુ લાગશે?
ભારત સરકારે ઊંઘની દવા ડોક્ટરની ચિઠ્ઠી વગર આપવી નહી એવો કાયદો ઘડેલો છે અમલ કેટલો થાય છે એ એક અલગ વાત છે હવે કફ સીરપ પણ ડોક્ટરની ચિઠ્ઠી વગર મળે નહી એવો કાયદો તાત્કાલિક બનાવવો જોઈએ
શહેરોમાં એક નવી બદી સામે આવી રહી છે શહેરમાં અમુક ખાસ વિસ્તારમા દારૂના વ્યસની નશાખોર યુવાનોમાં દવાની દુકાનમાં વેચાતા કફ સીરપ પીવાનું ચલણ ખુબ જ વધી ગયું છે
છેલ્લા કેટલાક સમયથી મોડી રાતે એ દુકાનોની બહાર યુવાનોની મહેફિલ જામે છે ઉભા ઉભા આખી બોટલ એકી શ્વાશમા ગટગટાવી જાય છે આ. યુવાનોને મન દવાની દુકાન જાણે નશો કરવાનો અડ્ડો બની ગયો છે કફ સીરપમાં પ્રમાણમાં આલ્કોહોલ વધુ આવતું હોવાથી આ કફ સીરપનું સેવન વધુ માત્રામા કરવામાં આવે તો ક્યારેક પરિસ્થિતિ ખતરનાક બની જતી હોય છે યુવાનોને આની ગંભીરતા સમજાતી નથી મજા ક્યારે સજા બની જાય છે ખબર પડતી નથી સીરપ આ યુવાનોને સસ્તી પડે છે આની મસ્તી તમારી હસ્તી મિટાવી દેવાની તાકાત ધરાવે છે
કોઈ પણ નશો સર્વનાશ કરે છે.
આપણા ફેમિલી ડોક્ટર પણ સૂતી વખતે એક ચમચી કે બે ચમચી સીરપ લેવાની સલાહ આપે છે વધુ માત્રામા લેવામાં આવે તો દવા પણ ઝેર બની જાય છે: એવો બનાવ સામે આવ્યો છે કે પરિવારે દારૂ પીવાની ના પાડતા કફ સીરપનું સેવન કરતા યુવાનનું મોત આ પરિવારની ૩૧ મી જુલાઈ ક્યારેય નહી ભુલાય એવી બની ગઈ .
યુવાનો જાગો આ મહામૂલી જીંદગીને આમ વેડફી નાખવાનો તમને કોઈ અધિકાર નથી.
તમે અર્ધા રસ્તેથી ચાલ્યા જશો તો પરિવારને કેવી કેવી ભંયકર તકલીફો મુસીબતોનો સામનો કરવો પડશે તમને ખબર છે? જરા લાંબો વિચાર કરજો તમારા માતાપિતા અસહાય લાચાર અવસ્થામા બાકીનું જીવન ગુજારે તમે એમ ચાહો છો? તમને આ બધું ગમશે? તમારો પરિવાર ડગલે ને પગલે આંસુ સારતા રહે એ તમને ગમશે? તમને સારુ લાગશે?
ભારત સરકારે ઊંઘની દવા ડોક્ટરની ચિઠ્ઠી વગર આપવી નહી એવો કાયદો ઘડેલો છે અમલ કેટલો થાય છે એ એક અલગ વાત છે હવે કફ સીરપ પણ ડોક્ટરની ચિઠ્ઠી વગર મળે નહી એવો કાયદો તાત્કાલિક બનાવવો જોઈએ
શહેરોમાં એક નવી બદી સામે આવી રહી છે શહેરમાં અમુક ખાસ વિસ્તારમા દારૂના વ્યસની નશાખોર યુવાનોમાં દવાની દુકાનમાં વેચાતા કફ સીરપ પીવાનું ચલણ ખુબ જ વધી ગયું છે
છેલ્લા કેટલાક સમયથી મોડી રાતે એ દુકાનોની બહાર યુવાનોની મહેફિલ જામે છે ઉભા ઉભા આખી બોટલ એકી શ્વાશમા ગટગટાવી જાય છે આ. યુવાનોને મન દવાની દુકાન જાણે નશો કરવાનો અડ્ડો બની ગયો છે કફ સીરપમાં પ્રમાણમાં આલ્કોહોલ વધુ આવતું હોવાથી આ કફ સીરપનું સેવન વધુ માત્રામા કરવામાં આવે તો ક્યારેક પરિસ્થિતિ ખતરનાક બની જતી હોય છે યુવાનોને આની ગંભીરતા સમજાતી નથી મજા ક્યારે સજા બની જાય છે ખબર પડતી નથી સીરપ આ યુવાનોને સસ્તી પડે છે આની મસ્તી તમારી હસ્તી મિટાવી દેવાની તાકાત ધરાવે છે
કોઈ પણ નશો સર્વનાશ કરે છે.
આપણા ફેમિલી ડોક્ટર પણ સૂતી વખતે એક ચમચી કે બે ચમચી સીરપ લેવાની સલાહ આપે છે વધુ માત્રામા લેવામાં આવે તો દવા પણ ઝેર બની જાએવો બનાવ સામે આવ્યો છે કે પરિવારે દારૂ પીવાની ના પાડતા કફ સીરપનું સેવન કરતા યુવાનનું મોત આ પરિવારની ૩૧ મી જુલાઈ ક્યારેય નહી ભુલાય એવી બની ગઈ .
યુવાનો જાગો આ મહામૂલી જીંદગીને આમ વેડફી નાખવાનો તમને કોઈ અધિકાર તમે અર્ધા રસ્તેથી ચાલ્યા જશો તો પરિવારને કેવી કેવી ભંયકર તકલીફો મુસીબતોનો સામનો કરવો પડશે તમને ખબર છે? જરા લાંબો વિચાર કરજો તમારા માતાપિતા અસહાય લાચાર અવસ્થામા બાકીનું જીવન ગુજારે તમે એમ ચાહો છો? તમને આ બધું ગમશે? તમારો પરિવાર ડગલે ને પગલે આંસુ સારતા રહે એ તમને ગમશે? તમને સારુ લાગશે?
ભારત સરકારે ઊંઘની દવા ડોક્ટરની ચિઠ્ઠી વગર આપવી નહી એવો કાયદો ઘડેલો છે અમલ કેટલો થાય છે એ એક અલગ વાત છે હવે કફ સીરપ પણ ડોક્ટરની ચિઠ્ઠી વગર મળે નહી એવો કાયદો તાત્કાલિક બનાવવો જોઈએ
ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા