દામનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પોલીસ હોંમગાર્ડ અને જી.આર.ડી.ના હસ્તે વૃક્ષો વાવ્યા.

દામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં પોલીસ સ્ટાફ, હોંમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

આતકે દામનગર પોલીસ સબ ઈન્સપેક્ટર બી.પી.પરમાર, ભરતભાઈ મજેઠીયા, પ્રકાશભાઈ તેમજ અમરેલી જીલ્લા હોંમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને દામનગર ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ અમિતગીરી ગોસ્વામી, સિનિયર પ્લાટુન કમાન્ડર નરેશભાઈ રાજ્યગુરૂ, કલાર્ક મકબુલસિંહ રાણા ગ્રામ રક્ષક દળના મહેન્દ્રસિંહ વગેરે મોટી સંખ્યામાં પોલીસ, હોંમગાર્ડ અને ગ્રામ રક્ષકદળના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષો વાવમાં આવ્યા હતા.

અહેવાલ :- અમિતગીરી ગોસ્વામી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *