ભુજ તાલુકાના ડગાળા અમૃતનગરે શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની 19 મી ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક રંગેચંગે સંપન્ન થયો.

શ્રી વાસુપૂજ્યસ્વામીની ધ્વજા તેમજ સંપૂર્ણ દિવસના સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી કુંવરબેન મૂલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર-અંજાર)…