શનિવારે રાવરાણી પરિવારના માતાજીના મઢે ભવ્ય આયોજન

ગોંડલના રાણસીકી ગામે ડાક-ડમ્મર સાથે ચામુંડા માતાજીનો નવરંગો માંડવો સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશભાઇ અને ધીરુભાઇ ડાકની રમઝટ…