મુદરા મધ્યે શહેર નાં મેઈન રોડ પર ભારે. વાહનોની લાંબી કતારો ટ્રાફિક જામ

જાહેર પબ્લિક અને નાના વાહનો માટે નો રોડ છે

હાલે આ જગ્યાએ અવર લોડ મુદરા નગરપાલિકા એ જાહેર કર્યું છે બોર્ડ મારી ને કે ભારે વાહનો ને શહેર માં
ન આવા માટે ખાલી ક્યુ છે

પણ કોના આશીર્વાદ કે કોની મીઠી નજર હેઠળ આવા તોતીંગ ભારે વાહનો. આર ડી હાઈસ્કૂલ ખાતે થી પસાર થઈ રહ્યા છે

શુ મુદરા બારોઈ પાલિકા દ્વારા ખાલી બોર્ડ લગાવવાથી. ભારે વાહનો બંધ થશે

તેમ થયુ નથી ફુલ આખો દિવસ ભારે વાહનો ચાલુ રહેછે

જે ટ્રાફિક ની સમસ્યા ઉભી થાય છે જો કોઈ વ્યક્તિ ને કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની શુ રાહ જોવાઈ રહી છે

આ રોડ ઉપર ભારે વાહનોની સંખ્યા વધી રહી છે જે જોખમી છે

જ્યા આજુબાજુ નાં વિસ્તારમાં ઘુળ માટી ઉડી રહી છે જે હાલે રોડ બન્યો તે પણ ખરાબ થઈ રહ્યા છે

પ્રજાના ટેક્સ ના રૂપિયા નુ પાણી થઈ રહ્યુ છે.

શાળા. હોસ્પિટલ. રમવાનું મેદાન. આ રોડની બાજુમાં આવેલા છે.

મારી રજૂઆત તંત્ર પાસે જે પણ જવાબદાર તંત્ર હોય
આ સમસ્યા આવતી હોય.

તેવો આ રોડ ને ભારે વાહનો માટે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે નમ્ર અરજ કરૂ છું

આપ નેતા મુદરા સમા અબ્દુલ મજીદ દ્વારા કરવામાં આવ્યા આક્ષેપ.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *