ગ્રેવિટી ન્યુઝ પેપર નો અહેવાલ સત્ય. દ્વારકા માં ૯૬ આસામી ના દબાણ દૂર કરવા નહીં આવે?

આખરે દ્વારકામાં ૯૬ આસામી નુ દબાણ દૂર કરવા મામા માસી ના ફોન રણકીયા? ને દબાણ દૂર કરવા મા રોક લગાવવા મા આવી

દબાણ દૂર કરવા માત્ર કાગળ પર જ નોટીસ દ્વારકા નગરપાલિકા ના સરકારી બાબુઓ નેં મલાઇ મા રસ છે? દબાણ દૂર કરેતો મલાઇ ક્યાંથી મલે? આતો દ્વારકા ની ભલી ભોળી જનતા કહીં રહી છે અમે નહીં

*દ્વારકા જગતમંદિરના પ્રવેશદ્વારોના માર્ગો પર દબાણ કરનાર 96 આસામીને નોટિસ*

*તંત્ર ફક્ત નોટિસ આપી સંતોષ માની લે છે ને દ્વારકા ની ભોળી જનતા ને ઉલ્લુ બનાવવા દ્વારકા નગરપાલિકા નંબર વન છે?
ખરેખર દબાણ દૂર કરવા માટે આટલો સમય કેમ લાગ્યો મામા માસી ના ઓનુ ફેક્ટર કામ લાગી ગયું

દ્વારકા જગત મંદિરના પ્રવેશદ્વારોના માર્ગો પર આવેલી દુકાનો ના આસામીઓએ ઓટલા અને ટેબલો ખડકી દબાણો કર્યા છે. આ વર્ષો જૂની સમસ્યા સામે નગરપાલિકાનું તંત્ર આખરે જાગ્યું છે અને 96 આસામીઓને દબાણ સબબ નોટિસ ફટકારી છે. જેમાં આસામીઓને દબાણ દૂર કરવા દસ દિવસની મુદત આપવામાં આવી હતી ત્યારે હાલ નોટિસ આપ્યે અંદાજે પંદર દિવસ ઉપરથયુ તંત્ર ફક્ત નોટિસ આપી સંતોષ માની લે છે ખરા અર્થમાં કાર્યવાહી ક્યાં કરવાની હોય આરે ભાઇ મામા માસી ના ફોન રણકીયા છે હવે શું કરવું રહેવાદરયો નેં દબાણ દૂર કરવા નહીં આપણા ક્યાં કોઇ બાપ છે?

દ્વારકામાં જગતમંદિરના બંને પ્રવેશદ્વારોના રસ્તા પર ટ્રાફીકની ભયંકર સમસ્યા છે. આ વિસ્તારમાં વ્યવસાય કરતા અમુક ધંધાર્થીઓ મંદિરને જોડતા અત્યંત સાંકડા રસ્તાઓમાં પણ રસ્તાની બંને બાજુ પથારા પાથરી ચુકયા છે. આ સમસ્યા વર્ષોથી છે. જગતમંદિરના મુખ્ય રસ્તાની આસપાસ દબાણના કારણે દર્શનાર્થીઓ તથા સ્થાનીક લોકોને અવર-જવર કરવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તા પરના દબાણો તથા ટ્રાફીક સમસ્યા બાબતે અધિકારીઓ ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરી રહ્યા છે. મંદિરની આસપાસ સાંકડી બજારો છે અને મંદિરના મુ મેઇન ગેટની બાજુની દુકાનોમાં ત્રણ થી ચાર ફુટના ઓટલાઓ ઉપર તથા ટેબલો ખડકીને રસ્તા પર રીતસર કબજો જમાવી લીધો છે. જેનાથી યાત્રિકો તથા સ્થાનીક લોકોને અવર-જવર કરવામાં ખુબજ મુશ્કેલી પડે છે. કોરોનાકાળ પછી યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે ત્યારે ટ્રાફીકની સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ છે.
સ્થાનીક પોલીસ, ચીફઓફીસર સહિત સંબંધિત અધિકારીઓને આ સમસ્યા દેખાતી નથી ? કે પછી તંત્રની મીઠી નજર હેઠળ પથારાઓ પાથર્યા છે તે તપાસનો વિષય છે. ત્યારે નગરપાલિકાનું તંત્ર રહી રહીને જાગી હોય તેમ જગત મંદિરના પ્રવેશદારોના માર્ગો પર દબાણ કરનાર 96 આસામીને નોટિસ ફટકારી છે. જેમાં આસામીઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા દસ દિવસની મુદત આપવામાં આવી હતી પરંતુ હાલમાં ઉલ્ટા નું ટ્રાફિક સમસ્યા વધીગય જોયું ને આમાં મામા માસી ના ઓના ફોન કામ કરી ગયાં

રિપોર્ટ:- અનિલ લાલ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *