મુદરા મધ્યે વાંકલ બજાર. ઈન્ડોર વાલા મેન્સન. બોરડીંગ શેરી. કામળીયા ફરીયો.
જેમા વર્ષોથી વરસાદી પાણી ભરાયા કરે છે જેનુ નીકાલ નથી.
નથી બરાબર રોડ.
છ મહીના પહેલા વરસાદનાં પાણી નીકાલ માટે આખો રોડ તોડી ને સીમેન્ટ પાઇપ નાખ્યા છે. પણ સમસ્યા જેમ છે તેમ પાણી નુ નીકાલ થતું નથી.
હજુ આ કામ માં ભષટાચાર થયુ હોય તેમ લાગી રયુ છે
અવારનવાર આ સમસ્યા રહે છે
આ બાબતે ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અનદેખુ કરવામાં આવે છે
આ વિસ્તાર માં નગરપાલિકા પ્રમુખ શ્રી નુ ઘર આવેલુ છે.
માજી ઉપસરપંચ શ્રી નુ ઘર આવેલુ છે.
ચુંટાયેલા ૦૪ પ્રતીનીધીઓ નું આ ૦૪ વોર્ડ આ જગ્યાએ થી અવરજવર નો રસ્તો છે. છતાં કોઇ નાં પેટ નુ પાણી હાલતું નથી. જે બાબતે અનેક વખત રજુઆતો કરવામાં આવી છે તેમા ત્યા નાં રહીશો અને આક્રોશ સાથે. એક જાગૃત નાગરિક દ્વારા આ સમસ્યા હલ થાય તેમ સતાપક્ષ માં રહેલાં પ્રતિનિધિદ્વારા કામગીરી હાથ ધરી ને યોગ્ય કાર્યવાહી કરવામાં આ સમસ્યા દૂર કરવા માં આવે તેમએક જાગૃત નાગરિક જણાવ્યું હતું
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા