ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એસ.કંડોરિયા નાઓના માર્ગદર્શન હેઠળ ઓઢવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.ડી.ભટ્ટ તથા તેમની ટીમને લૂંટ, ચોરી, મિલકત વગેરે ગુનાના કામોને અટકાવવા તથા ગુનાના કામના આરોપીને શોધી કાયદાકીય કાર્યવાહી કરવાની સુચના આપેલ.
જેના અનુસંધાન મા ઓઢવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.ડી.ભટ્ટ ને ચોક્ક્સ બાતમી ને આધારે તારીખ :- ૨૯/૦૬/૨૩ ના રોજ અમદાવાદ શહેર વટવા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા મહેસાણા જીલ્લા ના ઉનાવા પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીના દાખલ થયેલા ગુનાના આરોપી પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ.
ઓઢવ પોલીસ સ્ટેશન જા.જોગ નં-૧૪૯/૨૦૨૩ સી.આર.પી.સી. કલમ૪૧ (૧)(ડી) મુજબ મુદ્દામાલ :- મો.ફોન નંગ ૨૮ જેની કુલ્લે કીરુ.૧,૯૫,૯૯૭/- તથા હોન્ડા એક્ટીવા RTO નેં GJ.27.BG.2781 જેની કીરુ. ૬૦,૦૦૦/- મળી કુલ્લે રુ.૨૫૫,૯૯૭/-ના મત્તાનો.
અલગ અલગ પોલીસ સ્ટેશનના શોધી કાઢેલા મોબાઈલ ચોરીના ગુનાઓ :-
આદાવાદ શહેર વટવા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન નં.૧૧૧૯૧૦૧૯૨૩૦૪૭૮/૨૦૨૩ (1) રીયલ મી કંપનીનો સીલ કલરનો મો.ફોન નો IME NO-861775067120738/85 તથા 861775067120720/85 જેની કીરુ.૮,૦૦૦/- ગણાય (2) રેડમી કંપનીનો આસમાની કલરનો મો.ફોન જેનો IMEI NO-865980067585304 તથા 865780067585312 જેની કીરુ.૩૦૦૦/- ગણાય.
(3) ઓપ્પો કંપનીનો બ્લેક કલરનો મો.ફોન જેનો IMEINO-865550052250477 તથા 865550052250469 જેની કી.૧૦,૦૦૦/-ગણાય
વીવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુરનં.૧૧૧૯૨૦૬૩૨૩૦૩૦૬/૨૦૨૩
(4) રીયલ કંપનીનો વાદળી કલરનોC21-Y મોડલનો મો.ફોન જેનો IMEI NO-868948052575074 તથા 868948052575066 જેની કીરુ,૯૭૦૦/- ગણાય
(5) વીવો કંપનીનો કાળા કલરનો મો.ફોન જેનોIMEI NO-866472043039837 તથા 866472043039829 જેની કીરુ. ૫૫૦૦/- ગણાય
(6) રીયલ મી કંપનીનો સીલ્વર કલરનો C-33 મોડલનો મો.ફોન જેનોIMEI NO-860042066590697 તથા 860042066590689 જેની કીરુ.૧૦૦૦૦/- ગણાય વીવેકાનંદનગરપોલીરા સ્ટેશન ગુરનું ૧૧૧૯૨૦૬૩૨૩૦૩૦૮/૨૦૨૩
(7) ઓપ્પો કંપનીનો કાળા કલરનો A-54 મોડલનો મો.ફોન જેનોIME NO-863508059059032 તથા 863508059059024 જેની કીરુ.૧૩૪૯૯/- ગણાય
(8) રીયલ મી કંપનીનો કાળા કલરનો C-21Y મોડલનો મો.ફોન જેનો IMEI NO-86975051412539/01 તથા 86975051412521/01 જેની કીરુ.૯૪૯૯/- ગણાય
(9) વીવો કંપનીનો બ્લ્યુ કલરનો મો.ફોન જેનોIMEI NO-862222041518538 તથા 862222041518520 જેની કીરુ.૧૩,૦૦૦/- ગણાય
વીવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુરનં.૧૧૧૯૨૦૬૩૨૩૦૩૦૭/૨૦૨૩ (10) પોકો C- 55 કંપની મોડલનો કાળા કલરનો મો.ફોન જેનોIMEINO-869944067800804 તથા 869944067800812 જેની કીરુ.૮,૨૯૯/-ગણાય
• મહેસાણા જીલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશન ગુરનં.૧૧૨૦૬૦૭૮૨૩૦૦૬૨/૨૦૨૩
(૨) મહેન્દ્ર ઉર્ફે કબીર સ/ઓ કનુભાઈ શંકરભાઈ ઓડ ઉવ.૨૫, રહે. ટી.જી.વી હોટલની સામે આવેલ કાચા છાપરામાં, એસ.પી રીંગરોડ, ઓઢવ, અમદાવાદ શહેર મુળવતન.ગામ ભુકડીવાસ તા.જી.પાટણ
બાતમી હકીકત મેળવનાર: અપો.કો હરદેવભાઈ અજાભાઈ
કામગીરી કરનાર : (૧) પો.સબ ઈન્સ. એ.ડી.ભટ્ટ(૨) અ.હેડ.કોન્સ. રાજેશભાઈ રમેશભાઈ (૩) અ.પો.કો હરદિપસિંહ ભગીરથસિંહ (૪) અ.પો.કો પરિમલભાઈ મોહનભાઈ
રિપોર્ટ:- હરીશચંદ્ર રાવત