મૂળ માંડવીના હાલે ભુજ રહેતા સેવાભાવી ડૉ. રૂપાલીબેન મોરબીયાએ જૈન સમાજનું ગૌરવ વધાર્યું.

જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ માટે ડો. રૂપાલીબેન મોરબિયાની પસંદગી થઈ. 28મી જાન્યુઆરીના મુંબઈમાં શાનદાર…